વિશ્વ ભારતી ગર્લ્સ ઇન્ટરનેશનલ સ્કૂલ
શ્રેષ્ઠ કન્યા કેળવણી સંકુલ • કામરેજ, સુરત

વિશ્વભારતી ગર્લ્સ સ્કૂલ આપનું સ્વાગત કરે છે

પ્રાચીન કાળથી દિવ્ય અને ભવ્ય ગણાતી ભારતીય સંસ્કૃતિના યસકલગી સમાન ગુજરાતમાં અનમોલ રતન જડાયું છે. માધવ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત, ભારતની સર્વપ્રથમ સંપૂર્ણ ડિજિટલ કેમ્પસ ધરાવતી, માત્ર દીકરીઓ માટેની શાળા -”વિશ્વભારતી ગર્લ્સ ઇન્ટરનેશનલ સ્કૂલ” આજે માત્ર સુરતમાં જ નહીં બલ્કે સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બનવા પામી છે.

સંસ્કાર અને નૈતિક મૂલ્યોનું પવિત્ર ધામ

આપણે સૌ જાણીએ છીએ કે, સાંપ્રત સમયમાં ભૌતિક સુવિધાઓનો પ્રતિદિન ધરખમ વધારા તથા આવ્યા છે. પરંતુ, આદર્શો, નૈતિક મૂલ્યોનો સદંતર હ્રાસ થયો છે. આજે સત્ય, ન્યાય, દયા, પ્રેમ, ભાઈચારાની ભાવના, એકતા, અખંડિતતા, લાજ, શરમ, પરોપકાર, પ્રમાણિકતા જેવા સદ્ગુણોનો વિનાશ થયો છે. જ્યારે ભૌતિકતા, બાહ્ય આડંબર, દેખાદેખી, નિર્લજ્જતા, વડીલોનું અપમાન, ચોરી, અપ્રમાણિકતા, આજ્ઞાનું ઉલ્લંઘન, ઘેરમાર્ગે દોરાઈ જવું, વ્યસનોમાં સપડાઈ જવું – જેવા અગણિત દુર્ગુણોનો વિકાસ થયો છે.

ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારોનું સિંચન

આદર્શ અને નૈતિક મૂલ્યો સાથે શ્રેષ્ઠ બોર્ડ શિક્ષણ.

ભારતનું સર્વપ્રથમ ડિજિટલ ગર્લ્સ કેમ્પસ

વાતાનુકૂલિત સ્માર્ટ ક્લાસ અને આધુનિક લેબ સુવિધાઓ.

માતૃત્વભરી સંભાળ અને ૨૪ કલાક સુરક્ષા

સંપૂર્ણ સુરક્ષિત હોસ્ટેલ અને સાત્વિક પૌષ્ટિક આહાર.

વિશ્વભારતી ગર્લ્સ ઇન્ટરનેશનલ સ્કૂલ કેમ્પસ
૧૫ એકર વિશાળ ગ્રીન કેમ્પસ ૪.૯ / ૫
સર્વાંગી કન્યા કેળવણી
નવા સત્ર પ્રવેશ શરૂ

શ્રી વિશ્વભારતી ગર્લ્સ સ્કૂલ

કામરેજ, સુરત-ધૂલિયા હાઈવે, સુરત, ગુજરાત

રેસિડેન્શિયલ & ડે-સ્કૂલમાધવ એજ્યુકેશન ટ્રસ્ટ
સંચાલક મંડળનો પ્રેરક સંદેશ

પ્રેરક વિચારો અને સંદેશાઓ

Loading message...

શાળા પ્રવૃત્તિઓ & મહોત્સવો

તાજેતરના કાર્યક્રમો

બધા જુઓ

Loading events...