વિશેષતાઓ અને સુવિધાઓ
શાળાની વિશેષતાઓ
દીકરીના સુરક્ષિત, સંસ્કારી અને ઉજ્જવળ ભવિષ્ય માટે અદ્યતન ટેકનોલોજી અને સર્વાંગી વિકાસ પ્રદાન કરતી ગુજરાતની અગ્રણી કન્યા શાળા.
૧૦૦% સુરક્ષિત સંકુલ
અધ્યતન સુવિધાઓ
સર્વાંગી વિકાસ
૦૧સલામતી અને સુવિધા
૧૦૦% સલામત વાતાનુકૂલિત (AC) શાળા
વિદ્યાર્થીની માટે 100 % ટકા સલામત એ.સી. શાળા
VBGIS ગુણવત્તા સ્ટાન્ડર્ડ સુનિશ્ચિત
૦૨પ્રાયોગિક શિક્ષણ
અધ્યતન વિજ્ઞાન પ્રયોગશાળાઓ
અધ્યતન, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી લેબ
VBGIS ગુણવત્તા સ્ટાન્ડર્ડ સુનિશ્ચિત
૦૩ઉચ્ચ કારકિર્દી
સ્પર્ધાત્મક પરીક્ષાઓની વિશેષ તૈયારી
NEET, JEE ,GUJCET ના વર્ગોની સુવિધા
VBGIS ગુણવત્તા સ્ટાન્ડર્ડ સુનિશ્ચિત
૦૪શારીરિક ઘડતર
રમતગમત, વિશાળ મેદાન અને અનુભવી કોચ
ઇન્ડોર / આઉટડોર ગેમ માટેના અનુભવી કોચ અને વિશાળ મેદાન
VBGIS ગુણવત્તા સ્ટાન્ડર્ડ સુનિશ્ચિત
૦૫આધ્યાત્મિક વાતાવરણ
જ્ઞાન, સંસ્કાર અને સરસ્વતી મંદિર
જ્ઞાન, સંસ્કાર અને વૈદિક યજ્ઞનો સંગમ સરસ્વતી મંદિર
VBGIS ગુણવત્તા સ્ટાન્ડર્ડ સુનિશ્ચિત
૦૬શુદ્ધ સાત્વિક આહાર
પૌષ્ટિક નાસ્તો અને સ્વાદિષ્ટ ભોજન
પૌષ્ટિક નાસ્તો અને સ્વાદિષ્ટ ગુજરાતી ભોજન
VBGIS ગુણવત્તા સ્ટાન્ડર્ડ સુનિશ્ચિત
૦૭જીવન ઉપયોગી કૌશલ્ય
વિવિધ વાનગીઓ શીખવાડતા કુકિંગ વર્ગો
વિવિધ વાનગીઓ શીખવાડતા કુકિંગ વર્ગોની સુવિધા
VBGIS ગુણવત્તા સ્ટાન્ડર્ડ સુનિશ્ચિત
૦૮ઘર જેવી હૂંફ
આધુનિક હોસ્ટેલ અને ડે-બોર્ડિંગ
હોસ્ટેલ સુવિધા અને ડે બોડીગ
VBGIS ગુણવત્તા સ્ટાન્ડર્ડ સુનિશ્ચિત
૦૯નેતૃત્વ અને સાહસ
રાષ્ટ્રભક્તિ અને શિસ્ત - NCC વર્ગો
NCC ના વર્ગો
VBGIS ગુણવત્તા સ્ટાન્ડર્ડ સુનિશ્ચિત
૧૦આધુનિક ટેકનોલોજી
AI, રોબોટિક્સ, કોડિંગ અને વૈદિક ગણિત
AI – રોબોટીકસ લેબ -કોડીંગ લેબની સુવિધાઓ વૈદિક ગણિતના વર્ગો
VBGIS ગુણવત્તા સ્ટાન્ડર્ડ સુનિશ્ચિત
