સ્કૂલ હાઉસ સિસ્ટમ (ચાર સદન પ્રણાલી)
નારી શક્તિ, સંસ્કાર અને સર્વાંગી વ્યક્તિત્વ વિકાસની પ્રેરણાદાયી વ્યવસ્થા
વિશ્વભારતી હાઉસ કલ્ચર
દીકરીઓના ચારિત્ર્ય, નેતૃત્વ અને સર્વાંગી વિકાસનો સ્તંભ
આપણા ગૌરવશાળી ચાર હાઉસ
પ્રત્યેક હાઉસ દીકરીઓમાં અલગ-અલગ સદ્ગુણો અને મૂલ્યોનું સિંચન કરી જીવનના દરેક ક્ષેત્રમાં વિજય મેળવવાની પ્રેરણા પૂરી પાડે છે.
રેડહાઉસ (Focus House)
બહાદુરી અને શક્તિનો સમૂ લાલ હાઉસ દીકરીઓમાં જીવનને ઉત્સવની જેમ આનંદિત રાખવા તેમજ વસંતની સુંદરતા સમા શુભ વિચારો નું જીવનમાં સિંચન કરે છે, જેના થકી તે જીવનના પ્રત્યેક શુભ કાર્યોમાં સફળ થવા સતત પ્રેરિત રહે છે.
ગ્રીન હાઉસ (Life House)
સજીવતા અને જીવંતતા ના પ્રરીક આ રંગ આખા અને પૂરને ગીર શાંતિનો અહેસાસ કરાવી પુરી બુદ્ધિ વડે સમૃદ્ધિ કાર્યોને ફળદ્રુપ સાકાર કરવા દીકરીઓના શારીરિક અને માનસિક તાજગી નું સિંચન કરે છે
યલો હાઉસ (Glory House)
ધૈર્ય, પવિત્રતા, અને બુદ્ધિ ક્ષમતાનો સૂચક આ રંગ દીકરીઓ ની સીલ – ચારિત્ર્યને સહાય તેજસ્વીતા અને પવિત્રતા તરફ દોરી જાય છે. જેનો અનંત ધૈર્ય , સૂઝ બુઝ અને બુદ્ધિ શક્તિ ના સમન્વયથી જીવનના દરેક ક્ષણમાં યશ મેળવી શકે.
બ્લુ હાઉસ (Enlightenment House)
પરમાત્માના પ્રતીક સમો આર વિશાળતાનો અનંતતા અને ગંભીરતા સાથે પ્રેરણા, પ્રોત્સાહક અને કર્તવ્ય નિષ્ઠા દ્વારા તેના જીવનને ચારે દિશાઓને સફળતાના શિખરો સર કરવા મનોબળ પૂરું પાડે છે
ઉચ્ચ આદર્શોનું જીવન ઘડતર
આમ પ્રેમ, દયા, માયા, કરુણા, વ્યાજ અને અહીં શાહ તેમજ સાદગીના સાત ગુણો અનંત બ્રહ્માંડમાં પોતાની વિજય પતાકા સમગ્ર બ્રહ્માંડમા ફરકાવવા તેને વચન અને કર્મથી ઉચ્ચ આદર્શોનું જીવન ઘડતર કરવા પ્રીત કરે છે અને તે માટેના સ્પષ્ટ વિચારો રૂપી બીજું પણ તેમાં પ્રત્યારોપણ કરે છે જેથી આપણે દીકરીઓ અત્ર-તત્ર-સર્વત્ર માં ભારતી રહી તન-મન અને આપણી વિશ્વભારતી ની પતાકા શાન અને માન થી ફરકાવી શકે
હાઉસ સ્પર્ધાઓ અને ઉત્સવ ગૅલરી
વાર્ષિક રમતોત્સવ, હાઉસ સ્પર્ધાઓ અને ઉત્સાહભર્યા કાર્યક્રમોના યાદગાર ફોટોગ્રાફ્સ
હાલમાં કોઈ ફોટો ઉપલબ્ધ નથી
એડમિન પેનલમાંથી હાઉસ પ્રવૃત્તિઓ અને રમતોત્સવના ફોટોગ્રાફ્સ અપલોડ કરી શકાય છે.
